Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલસ મંત્રી બનાસકાંઠા આવશે, પાલનપુર, ડીસામાં નવનિર્મિત UGVCL કચેરીનું લોકાર્પણ, પાલનપુરમાં વર્તુળ અને વિભાગીય કચેરીનું લોકાર્પણ, ડીસા વિભાગીય કચેરી, લેબોરેટરીનું કરશે લોકાર્પણ, આવતીકાલે મંત્રી કનુ દેસાઈ બન્ને મકાનોનું કરશે લોકાર્પણ

Gujarat/રાજકોટઃ જાહેર રસ્તા પર યુવતીની છેડતી, મંગળા રોડ પરની ઘટનાના CCTV આવ્યા સામે, નશામાં ધૂત આધેડનું અધિન કૃત્ય આવ્યું સામે, હોસ્પિટલની નર્સને જાહેરમાં પકડી, અવારનવાર છેડતી કરતો હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTV માં કેદ થયા, નર્સે આધેડને પકડીને મેથીપાક ચખાડ્યો, લોકોએ પણ આધેડને બરાબરનો માર માર્યો

Gujarat/12 મે ના રોજ PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, ભરૂચના સરકારી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન, કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં જોડાશે, PM મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, 29 મે એ ગુજરાત આવશે પીએમ મોદી, રાજકોટમાં હોસ્પિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે,

Gujarat/જામનગરઃ મ.ન.પા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં નવી કાર લેવાની આપી મંજૂરી, 50 લાખના ખર્ચે બે નવી ઇનોવા લેવાશે, લાલપુર બાયપાસ નજીક 65 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, ઓવરબ્રિજની મંજૂરીને સૈદ્ધાંતિક સ્વીકારાઈ

Gujarat/સુરતઃ વિદેશના નાગરિકોને ભારતમાં ઘુસાડવાનું રેકેટ, બાંગ્લાદેશી યુવક અને યુવતીઓ ઝડપાઈ, બાંગ્લાદેશથી ખેતર મારફતે ઘૂસ્યા હતા ભારતમાં, હાવડા ટ્રેન મારફતે સુરતમાં આવ્યા, યુવતીઓને ધકેલી હતી દેહવ્યાપારના ધંધામાં, અન્ય યુવકે બોગસ આધારકાર્ડ પણ બનાવી આપ્યા, એક આધારકાર્ડના રૂ.1500 લેતો હતો, રેલ્વે પોલીસે ઝડપી પાડ્યું મોટું કૌભાંડ

Gujarat/અરવલ્લીઃ ડુંગર વિસ્તારમાં ભીષણ આગ, મોડાસાના સરડોઇ પાસેના ડુંગર વિસ્તારમાં આગ, ચામુંડા માતાજી મંદિર પાસે ભભૂકી આગ, આગની ઊંચી જ્વાળાઓ વચ્ચે દોડધામ મચી, 500 મીટર વિસ્તારમાં હજારો વનરાજી બળીને ખાખ, આગ લાગવાનું કારણ હજુ અકબંધ, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ

Gujarat/રાહુલ ગાંધીએ કરી મોદી સરકારની ટીકા, દાહોદમાં રાહુલ ગાંધીએ વિકાસ મોડેલની ટીકા, જીએસટીને ગણાવ્યો ગરીબ વિરોધી, નોંટબંધીથી ગરીબો થયા વધુ ગરીબ, દેશ બે ભાગમાં વહેચાઇ ગયો છે, દેશના એક ભાગમાં ગરીબો રહે છે, દેશના બીજા ભાગમાં અમિરો રહે છે, કોંગ્રેસ દેશનું વિભાજન નહીં થવા દે, કોરોના કાળમાં મનરેગા યોજનાથી લોકોને ફાયદો

Gujarat/પીએસઆઈની ભરતીને લઈને નવો વિવાદ, કોન્સ્ટેબલ કક્ષાના લોકોએ હાઇકોર્ટમાં કરી અરજી, MT સેક્શનના પોલીસકર્મીઓની અરજી, PSIની ભરતીમાં પ્રમોશન આધારે લેવા માંગ, ફિઝિકલ અને મેઇન પરીક્ષામાં બેસવા માંગ, 23મે અને 26મીના યોજાનાર છે પરિક્ષા, રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ, ભરતી બોર્ડ સહિતના પક્ષકારોને પણ નોટિસ

Gujarat/ડાંગઃ આદિવાસી સમાજની ભવ્ય સભા, ભવ્ય સભા બાદ યોજાશે રેલી, વાંસદાના કોંગી MLAની આગેવાની સભા, MLA અનંત પટેલી આગેવાનીમાં યોજાશે રેલી, જિ.કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર, મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત, તાપી પાર રિવરલિંકને લઈ રેલીનું આયોજન

Gujarat/રાજકોટઃ ગોંડલ શહેરમાં તસ્કરો બેફામ, શહેરમાં અલગ અગલ મકાનોને બનાવ્યા નિશાન, મકાન માલિક પર પથ્થર મારો,લાકડી વડે હુમલો, આશરે 10 જેટલા બુકાની ધારી શખ્સોએ કર્યો હુમલો, અન્ય એક જગ્યાએ મહિલાને છરી બતાવી લૂંટ, હુમલામાં નરેશભાઈ પાલને છાતીમાં પહોંચી ઈજા, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિ.માં કરાયા દાખલ, શ્રીનાથજી અને શિવમ સોસાયટીમાં થઈ ચોરી, સમગ્ર ઘટનાને પગલે પોલીસે હાથધરી તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy