Gujarat/સુરતઃ મનપા ડાયરીને લઈ રાજકારણ ગરમાયું, વર્ષ 2022ની ડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ, શાસકપક્ષ સાથે વિપક્ષી નેતાના ફોટા છપાયા, યાદીમાંથી વિપક્ષ આપનું નામ જ ગાયબ
Gujarat/ગુજરાત કોંગ્રેસ કન્ફ્યુઝનમાં, એક જ દિવસમાં બે જગ્યાએ કાર્યક્રમ, આદિવાસી સમાજને લાગતા મુદ્દાઓના 2 કાર્યક્રમ, મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ, દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલનો કાર્યક્રમ, કોંગ્રેસમાં જોવા મળ્યો સંકલનનો અભાવ, દાહોદમાં રાહુલ ગાંધીનો આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમ, કોંગ્રેસનું સમગ્ર શીર્ષ નેતૃત્વ દાહોદમાં ઉપસ્થિત , MLA અનંત પટેલનો ડાંગમાં એક જ દિવસે કાર્યક્રમ, તાપી પાર લિંક યોજનાને લઇને ડાંગમાં કાર્યક્રમ
Gujarat/સુરતમાં મનપાના દરોડા, મરી-મસાલા વિક્રેતાને ત્યાં દરોડા, આરોગ્યની ટીમ દ્વારા પાડવામાં આવ્યા દરોડા, મસાલાના સેમ્પલ લેવાયા, સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા
Gujarat/ડાંગના આહવા ખાતે આદિવાસી સમાજની મહારેલી, ડેમ હટાવો અંતર્ગત મહારેલી યોજાશે, આદિવાસી કોંગી ધારાસભ્ય અનંત પટેલ રહેશે હાજર, ધારાસભ્ય નહી આપે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજરી, આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો રહેશે ઉપસ્થિત
Gujarat/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝીટ, ગાંધીનગરના ઘીયોડ ગામની લીધી મુલાકાત, ગામમાં રહેલી સુવિધાઓ, પ્રશ્નો અંગે કરી વાત, અચાનક ઘીયોડ ગામની મુલાકાતે પહોંચ્યા CM, દહેગામના કંથારપુર વડની મુલાકાતે ગયા હતા CM
Gujarat/વડોદરા મેયરના નામે કરાઈ છેતરપિંડી, પાલિકા અધિકારી સાથે કરી છેતરપિંડી, મેયરના નામે આસિ.મ્યુ.કમિશનર છેતરાયા, કેયુર રોકડીયાના નામે 50 હજાર માગ્યા, મેયરના ફોટાનો ઉપયોગ કરી છેતરપિંડી
Gujarat/અમરેલીઃ માછીમારનું દરિયામાં કરાયું રેસ્ક્યુ, જાફરાબાદની સરસ્વતી બોટમાં કરાયું રેસ્ક્યુ, મધ દરિયે દુર્ઘટના બનતા માછીમાર હતો ઘાયલ, ઘાયલ માછીમારનું દરિયામાં રેસ્ક્યુ કરાયું
Gujarat/આશાવર્કર બહેનો પહોંચ્યા ગાંધીનગર, પડતર માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં, સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા પોલીસે અટકાવ્યા, આશાવર્કર બહેનોની પોલીસે કરી અટકાયત, આશા વર્કર બહેનોએ સુત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ
Gujarat/બોટાદ:સીરા ડોનના બાંધકામ પર ફર્યુ બુલડોઝર, ગેરકાયદે બાંધકામ પર તંત્રએ ફેરવ્યુ બુલડોઝર, VHP પ્રમુખને ધમકી બાદ તંત્રએ કરી કામગીરી, પઠાણ વાડી પાછળના ફાર્મ હાઉસનું દબાણ દૂર કરાયુ, મોટીસંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો
Gujarat/પશુપાલકોના રોષને ઠંડો પાડવાનો પ્રયાસ, 3 માસમાં કિલોફેટે 30 વધારો, સાબરડેરીએ દૂધના કિલો ફેટમાં ભાવમાં વધારો, ભેંસના દૂધમાં રૂ. 10નો વધારો, ગાયના દૂધમાં રૂ. 6.90નો વધારો