Gujarat/બનાસકાંઠા:પરિણામ ગોટાળા અંગે અહેવાલની અસર, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, પરિણામ ગોટાળા મામલે શિક્ષક સસ્પેન્ડ કરાયા, મિયાલ પ્રાથમિક શાળાના શિક્ષક સસ્પેન્ડ, ધો.8ના વર્ગ શિક્ષકને કરાયા સસ્પેન્ડ
Gujarat/ગુજરાત ગ્રામપંચાયતના VCE કરશે આંદોલન, ગાંધીનગરમાં 11 મેએ કરશે વિરોધ કાર્યક્રમ, ગુજરાતમાં VCEને સરકારી કર્મચારીમાં સમાવા માંગ, લાંબા સમયથી માંગ આજે પણ માત્ર લોલીપોપ, માંગ નહિ સંતોષાયતો ઉગ્ર આંદોલનની ચીમકી
Gujarat/રાધનપુરથી લડવા અંગે અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા, મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છેઃ અલ્પેશ ઠાકોર, ટિકિટ આપવી ન આપવી એ પાર્ટી નક્કી કરશેઃ ઠાકોર, ગેરસમજો દૂર કરવા મારી ઈચ્છા વ્યક્ત કરીઃ ઠાકોર
Gujarat/ગાંધીનગર: આજે કિશાન મોરચાની બેઠક, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક, ચૂંટણી સુધીના કાર્યક્રમ પર થશે ચર્ચા, પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દા પર થશે ચર્ચા, ભૂગર્ભ જળ સંચય જેવા મુદ્દા પર થશે ચર્ચા
Gujarat/વડોદરા:કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ધાંધિયા, ગાજરાવાડી વિસ્તારના લોકો રહેશે પાણી વિના, આજે અને આવતી કાલે નહિ મળે પાણી, બે લાખ લોકોને પાણી માટે મારવા પડશે વલખા, પેનલ બોર્ડ બદલવાની કામગીરીથી પાણી કાપ, ભરઉનાળે બે લાખ લોકોને હેરાનગતિ ભોગવવી પડશે
Gujarat/NID માં બીજા નવા 3 પોઝિટિવ કેસ આવ્યા, NIDમાં 495 લોકોના થયાં કોરોના ટેસ્ટ, NIDમાં વિદ્યાર્થીઓને કરાયા ક્વોરેન્ટાઇન, શૈક્ષણિક સંસ્થાઓમાં વધતા કેસો ચિંતાજનક, શહેરમાં 24 કલાકમાં વધુ 18 કોરોના પોઝિટિવ
Gujarat/વડોદરાઃ વાંધાજનક આર્ટવર્ક વિવાદ મામલો, આર્ટવર્ક વિવાદ મામલે આખરે નોંધાઈ ફરિયાદ, ચોથા દિવસે નોંધાઈ કુંદન વિરૂદ્ધ ફરિયાદ, કુંદને બનાવ્યા હતા વિવાદીત ચિત્ર, યુનિ.ના વિદ્યાર્થીઓ નોંધાવી ફરિયાદ, દેવી દેવતાઓના આર્ટ બનાવી મૂક્યા હતા
Gujarat/આજે વર્લ્ડબેંકના અધિકારીઓ સુરતની મુલાકાતે, અધિકારીઓની ટીમ રિવરફ્રન્ટની મુલાકાત લેશે, રિવરફ્રન્ટ માટે લોન મેળવવા પાલિકાની કવાયત, રિવરફ્રન્ટ પાછળ 7 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે
Gujarat/રાજકોટ:આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક, પાઇપ લાઇનના કામોમાં મંગાશે વધારો, 61 ટકાથી ભાવ વધારો મંગાશે, મોટામૌવાના કામ અંગે કરાશે પ્રસ્તાવ, 21.31 કરોડના કામ અંગે પ્રસ્તાવ કરાશે, પુનિતનગર કામ અંગે પણ કારશે પ્રસ્તાવ, 4.84 કરોડના કામ અંગે થશે પ્રસ્તાવ
Gujarat/રાજ્યમાં કોરોનાનો ફફડાટ યથાવત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ, 24 કલાકમાં 18 દર્દીઓ થયા સાજા, રાજ્યમાં હાલ 152 એક્ટિવ કેસ