Gujarat/ રાજકોટ:આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક, પાઇપ લાઇનના કામોમાં મંગાશે વધારો, 61 ટકાથી ભાવ વધારો મંગાશે, મોટામૌવાના કામ અંગે કરાશે પ્રસ્તાવ, 21.31 કરોડના કામ અંગે પ્રસ્તાવ કરાશે, પુનિતનગર કામ અંગે પણ કારશે પ્રસ્તાવ, 4.84 કરોડના કામ અંગે થશે પ્રસ્તાવ

Breaking News