Gujarat/ગુજરાત યુનિવર્સીટીની પરિક્ષાને લઇ નિર્ણય, 26મીથી શરૂ થતી પરિક્ષાઓ 7મીથી થશે શરૂ, યુજી-પીજી સેમેસ્ટરની-2ની પરિક્ષામાં ફેરફાર, પરિક્ષાઓમાં 70 હજાર વિદ્યાર્થીઓ બેસશે
Gujarat/અમદાવાદ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય, બપોરના સમયે 123 સિગ્નલ બંધ રહેશે બંધ, જે સિગ્નલો ચાલુ છે તેના સમયમાં થશે ઘટાડો, 1 મિનિટના સિગ્નલ 30થી 40 સેકન્ડ કરાશે, તમામ ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગ ઘટાડશે, દરેક પોલીસ સ્ટેશનના PIને અપાઈ સત્તા, કયા સિગ્નલ ચાલુ રાખવા કે બંધ કરવા, ગરમી નહીં ઘટે ત્યાં સુધી નિર્ણય રહેશે અમલમાં
Gujarat/નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે, આગામી સપ્તાહમાં જોડાઇ શકે, ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નિવેદન, દિલ્હીમાં બેઠક બાદ આપ્યુ નિવેદન, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત, 3 કલાક સુધી ચાલી હતી મુલાકાત
Gujarat/અમદાવાદ:બે પોલીસકર્મીઓને કરાયા ફરજમોકુફ, મણિનગર પોલીસ મથકના પોલીસકર્મીઓ, મધના વેપારીના ઘરે રેડ કરી તોડ કર્યો હતો, બે પોલીસકર્મીઓ સામે થઇ હતી અરજી, તોડ અંગે વેપારીએ વિડીયો કર્યો હતો વાયરલ
Gujarat/અમદાવાદઃ શહેરમાં મ્યુ. કોર્પો.ની બેદરકારી, 15 વર્ષના કિશોરને ખોટી વેક્સીન આપી, કોવેક્સિનને બદલે કોવિશીલ્ડ વેક્સિન આપી, જોયા વગર જ કર્મચારીએ કિશોરને આપી વેક્સિન, ખોટી વેક્સિન આપતા કિશોર થયો બેભાન, મ્યુ.કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરની ઘટના
Gujarat/ગાંધીનગરઃ કિશાન મોરચાની યોજાશે બેઠક, આવતીકાલે CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક, આગામી સમયનાં કાર્યક્રમની રૂપરેખા પર થશે ચર્ચા, કિશાન મોરચાના ચૂંટણી સુધીના કાર્યક્રમો થશે જાહેર, બુથ પર કિશાન મોરચો બનાવશે કિશાન સંયોજક, પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર પર થશે કામ, પક્ષીઘરોની સફાઈ અને ચણ ઉઘરાવશે કિશાન મોરચો, 1 મહિના માટે ભૂગર્ભ જળ સંચય માટે કૂવા રિચાર્જ અભિયાન, તળાવ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે
Gujarat/અમદાવાદઃ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય, બે દિવસના પ્રયોગ બાદ ટ્રાફિક પોલીસનો નિર્ણય, શહેરના 123 સિગ્નલો બપોરે 1 થી 4માં રહેશે બંધ, ગરમીના કારણે રહેશે સિગ્નલો બંધ, અમદાવાદના માત્ર 57 સિગ્નલ રહેશે શરૂ, બે દિવસના પ્રયોગ, પોલીસ અભિપ્રાય બાદ નિર્ણય, ચાલુ રહેતા સિગ્નલનો સમય પણ ઘટાડવામાં આવશે
Gujarat/સાબરકાંઠાઃ મોડાસા અમદાવાદ હાઇવે પર અકસ્માત, ST બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એકજ પરિવારના 3 લોકોનાં મોત, 4થી વધુ ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ, તલોદના દેગમાળ તળાવ પાસેની ઘટના, તલોદ પોલીસે હાથ ધરી તપાસ
Gujarat/સાબરકાંઠા, અરવલ્લીના પશુપાલકો માટે ખુશી, સાબરડેરી દૂધના કિલો ફેટના રૂ.10 વધારો કર્યો, માર્ચ થી મે સુધીમાં 3 વખત કર્યો ભાવ વધારો , ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ.10 નો વધારો, ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ. 6.90 નો વધારો, 11 મે થી ભાવ વધારો અમલમાં આવશે
Gujarat/અમદાવાદઃ રામોલ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કેસ, હાર્દિક પટેલ અને અન્ય લોકોએ કરી હતી તોડફોડ, સમગ્ર કેસમાં હાર્દિક પટેલ સહિત 20ને રાહત, ફરિયાદ પરત ખેંચવાની રિવિઝન અરજી મંજૂર, સેશન્સ કોર્ટે રા.સરકારની અરજી મંજૂર કરી, તોડફોડ, રાયોટિંગ મામલે થઇ હતી ફરિયાદ, રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી ફરિયાદ