Gujarat/ચૂંટણી પેહલા કોગ્રેસને વધુ એક ઝટકો, કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યું રાજીનામું, શ્વેતા બ્રહ્મભટ્ટ કેન્દ્રીય નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલો, શ્વેતા ભ્રમભટ્ટ થોડા દિવસોમાં જોડાઈ શકે છે ભાજપમાં, PM મોદી સાથે પણ શ્રેતા ભ્રમભટ્ટ કરી ચૂક્યા મુલાકાત, રાજભવનમાં PM મોદી સાથે કરી હતી મુલાકાત
International/શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેનું રાજીનામું….ઈમરજન્સી વચ્ચે શ્રીલંકામાં રાજકીય સંકટa
Gujarat/ભાવનગરઃ બાળક પર ફેંક્યું જ્વલનશીલ પદાર્થ, શહેરના જમનાકુંડ વિસ્તારની ઘટના, અજાણ્યા શખ્સે ફેંક્યું જ્વલનશીલ પદાર્થ, ઘરે પરત ફરતા સમયે ફેંક્યું જ્વલનશીલ પદાર્થ, માતા સાથે ઘરે પરત ફરતા સમયે બની ઘટના, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Gujarat/ગાંધીનગરઃ કૃષિમંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કૃષિ અને પશુપાલન વિભાગે લીધા મહત્વના નિર્ણય, ડુંગળીને લઇને રા.સરકારે લીધા મહત્વના નિર્ણય, 130 કરોડ રૂપિયાના સહાયની સરકારની જાહેરાત, 1 એપ્રિલે ડુંગળી વેચી હશે તેને મળશે સહાય, ડુંગળીના ભાવમાં પ્રતિકિલો 2 રૂપિયા આર્થિક સહાય, ટેકાના ભાવે 5 લાખ 36 ટન ચણા ખરીદશે સરકાર
Gujarat/ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત: 1 એપ્રિલ 22 થી ડુંગળી APMCમાં વેચી હશે તેને કિલો દીઠ 2 રૂપિયા અપાશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ
Gujarat/PSI ભરતીની પરીક્ષાનો મામલો, 26 મેના રોજ યોજાશે પરીક્ષા, રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ, GPSC મુજબ પરિણામ આપવા રજૂઆત 250થી વધુ અરજદારોએ કરી હતી અરજી
Gujarat/થરાદની વધુ બે શાળાના રિઝલ્ટમાં ગોટાળો, વડગામડાની ગોળીયા શાળાની બેદરકારી, રડકાની અનુપમ શાળાની પણ બેદરકારી, ગણિતમાં 160 માંથી 258 ગુણ મુકાયા, હિન્દીમાં 160 માંથી 162 ગુણ અપાયા, બન્ને શાળાના રિઝલ્ટ ધોરણ 8ના હતા, ગઈકાલે મિયાલની શાળાનો ગોટાળો આવ્યો હતો સામે
Gujarat/સાબરકાંઠાનું જાદરગામ સજ્જડ બંધ, જાદર ગામને તાલુકો બનાવવાની માંગ બની ઉગ્ર, 40 ગામના લોકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા, જાદરના સ્ટેશન રોડથી રેલીની શરૂઆત, તાલુકો નહીં તો મત નહીંની લોકોની ચીમકી
Gujarat/વેકેશન પડતાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો વધ્યા, અમદાવાદ ડોમેસ્ટિક-ઈન્ટનેશનલ ટ્રાફિક 80% વધ્યો, અમદાવાદથી ગોવા,જયપુર ઉદેપુર પેસેન્જરોમાં વધારો