Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરાઃ ગુણાતીત સ્વામીની આત્મહત્યાનો મામલો, ગુણાતીત સ્વામીના ભત્રિજાએ ઓડિયો ક્લિપ પોલીસને સોંપી, કરજણ પોલીસને ઓડિયો ક્લિપ તપાસ અર્થે સોપાઇ, સ્વામીના પરિજન સાથે વાતચીતની છે ઓડિયો ક્લિપ

Gujarat/ભુજઃ ભીરંડીયારા નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, 2 ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Gujarat/બનાસકાંઠાઃ નિવૃત શિક્ષકનું ગાયની અડફેટે મોત, રખડતા ઢોરોના ત્રાસથી વધુ એક મોત, પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારની ઘટના, 3 કલાકની જહેમત બાદ ગાય પાંજરે પુરાઇ

Gujarat/પૂર્વ MLA વસંત ભટોળ જોડાશે ભાજપમાં, કાલે કમલમ ખાતે વિધિવત રીતે જોડાશે, વસંત ભટોળ હતા ભાજપના પૂર્વ ધારાસભ્ય, 2012માં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા, વસંત ભટોળ ભાજપમાં કરશે ઘર વાપસી

Gujarat/મહેસાણામાં ટુંક સમયમાં શરૂ થશે અંડરપાસ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી મુલાકાત, અંડરપાસની રૂબરૂ મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું, 141 કરોડના ખર્ચે તૈયાર થયો છે અંડરપાસ, અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનોને સરળતા રહેશે, શહેરીજનોને વર્ષોની ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો

Gujarat/અમદાવાદમાં કોરોનની એન્ટ્રી, અમદાવાદના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 24 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ, ન્યુ બોયઝ હોસ્ટેલ અને C બ્લોક માઈક્રો કન્ટેન્ટમેન્ટ, કુલ 167 રૂમ કરાયા માઈક્રો કન્ટેન્ટમેન્ટ, આખું કેમ્પસ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયું, તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ, વિદેશના અને સ્થાનિક વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં

Gujarat/અરવલ્લીઃ બાયડ પોલીસની બેદરકારી આવી સામે, ખૂંખાર આરોપી બાયડ પોલીસના જાપ્તામાંથી ફરાર, 50 થી વધુ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ફરાર, ગાડીના ચોરી પ્રકરણમાં લવાયા હતા આરોપીને પો.સ્ટે. યુપીથી બે આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લવાયા હતા, આરોપીને યુપી સોંપવા જઈ રહ્યા હતા પોલીસ કર્મીઓ, એક આરોપી ચકમો આપી થયો ફરાર, રાજસ્થાન માંથી આરોપી થયો ફરાર, ફરાર આરોપીની ઘટનાને દબાવવાનો થયો પ્રયાસ

Gujarat/મોરબીના ભરતનગર નજીક અકસ્માત, કાર, બાઈક અને મીની બસ વચ્ચે અકસ્માત, અકસ્માત 4 થી વધુ લોકોના મોત થયા, 108, પોલીસ અને સ્થાનિક લોકો દોડી ગયા

Gujarat/જામનગરઃ રિવાબા જાડેજાનું નિવેદન, ધારાસભ્ય હકુભાની કથામાં સહભાગી બન્યા, ચૂંટણી લડવા બાબતે મોટુ નિવેદન આપ્યું રિવાબાએ, જો પાર્ટી જવાબદારી આપે તો બખૂબી નિભાવીશ, વિધાનસભાની ચૂંટણી લડવાની બતાવી તૈયારી, મહિલા ઉત્થાન માટે કાર્ય કરું છું, અંતિમ દિવસે પણ કથામાં રાજકીય સમીકરણ રચાયા, ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની

Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, અહેવાલ બાદ દોડતા થયા રાજયકક્ષાના મંત્રી, ધારાસભ્ય ગુમ થયાં હોવાનાં પોસ્ટરનો પ્રતાપ, પ્રજાએ પરચો બતાવતાં મહિલા MLA દોડતાં થયાં, મહિલા મંત્રી મનીષા વકીલ જનસંપર્કમાં નિકળ્યા, પોતાનાં વિસ્તારમાં સંપર્કમાં નિકળ્યાં ધારાસભ્ય, ઘરે ઘરે ફરીને લોકોની સમસ્યા પુછી રહ્યા છે MLA, પોતે પ્રજા વચ્ચે હોવાનું દાખવવાનો મંત્રીનો પ્રયાસ, ધારાસભ્ય દેખાતાં ન હોવાનો પ્રજાનો હતો આક્ષેપ, મનિષા વકીલ ગુમ થયાં હોવાનાં લાગ્યાં હતાં પોસ્ટર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy