Gujarat/ જામનગરઃ રિવાબા જાડેજાનું નિવેદન, ધારાસભ્ય હકુભાની કથામાં સહભાગી બન્યા, ચૂંટણી લડવા બાબતે મોટુ નિવેદન આપ્યું રિવાબાએ, જો પાર્ટી જવાબદારી આપે તો બખૂબી નિભાવીશ, વિધાનસભાની ચૂંટણી લડવાની બતાવી તૈયારી, મહિલા ઉત્થાન માટે કાર્ય કરું છું, અંતિમ દિવસે પણ કથામાં રાજકીય સમીકરણ રચાયા, ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની

Breaking News