Gujarat/ગાંધીનગર:આજે મોટી સંખ્યામાં તબીબો ભાજપમાં જોડાયા, 500થી વધુ તબીબો ભાજપમાં જોડાયા, CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા,
National/ઝારખંડની IAS અધિકારી પૂજા સિંઘલના CA સુમન કુમારની ધરપકડ, IAS પૂજા સિંઘલના 25 ઠેકાણાઓ પર દરોડા દરમિયાન CAના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા
Gujarat/સાબરકાંઠાઃ ઇડર બેંકમાંથી રૂપિયા ગુમનો મામલો, નાગરિક બેંકમાંથી રૂ.10 લાખ થયા હતા ગુમ, 5 દિવસ બાદ બેંકે નોંધાવી પોલીસ ફરિયાદ, બેંકમાંથી રૂ.10 લાખ ગુમ થતાં નોંધાઈ ફરિયાદ, નાગરિક બેંક દ્વારા છેલ્લા 5 દિવસથી આંતરિક તપાસ, બેંકના કોઈ કર્મીએ ચોરી કરી હોવાની ફરિયાદ, બેંકમાંથી રૂ.2000ની 500 નોટો થઈ હતી ગુમ, ઇડર પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ
Gujarat/અમદાવાદઃ અનઅધિકૃત બાંધકામ તોડવાનો મામલો, રાજ્ય સરકારે હાલમાં નિર્ણય રાખ્યો મોકૂફ, અમિત શાહની દરમિયાનગીરીના કારણે મોકૂફ, હાઉસિંગના રહીશોએ અમિત શાહ,CMને કરી રજૂઆત, સંપૂર્ણ અભ્યાસ બાદ બાંધકામ તોડવા CMની સૂચના
Gujarat/અમદાવાદ : હોસ્પિ.મેનેજમેન્ટની બેદરકારીથી મૃત્યુનો મામલો, પુષ્પાબહેનને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા આદેશ, કન્ઝ્યુમર કોર્ટે એમપી શાહ કેન્સર હોસ્પિ.ને કર્યો આદેશ, 15 વર્ષ પહેલા તેણીનું થયું હતું મૃત્યુ, હોસ્પિ.ની બેદરકારી પુરવાર થતા કોર્ટનો ચુકાદો, 15 વર્ષની લડત બાદ પરિવારને મળી જીત
Gujarat/વડોદરાઃ યુનિવર્સિટી હેડ ઓફિસે ઘર્ષણ, પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, બંને વચ્ચે થઈ મારામારી અને ધક્કામુક્કી, પોલીસે વિદ્યાર્થીઓ પર કર્યો બડ પ્રયોગ, ઘર્ષણમાં એક વિદ્યાર્થીનીને પહોંચી ઈજા, પોલીસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની કરી અટકાયત, વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી અટકાયત
Gujarat/વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, વિદેશી યુવતીઓને બોલાવી કરાવાતો દેહવ્યાપાર, ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પા પર પોલીસના દરોડા, સ્પા માલિક અને ગ્રાહકની ધરપકડ, એક વિદેશી યુવતી સહિત બે યુવતીઓને કરાવાઈ મુક્ત
Gujarat/અરવલ્લીઃ અમરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, એક જ સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારો, સરપંચની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ, અથડામણમાં એક મહિલા, એક પુરુષ ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Gujarat/ગુજરાત HCના જસ્ટિસની સુપ્રિમમાં નિમણૂંક, જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂંક કરવામાં આવી
Gujarat/અમદાવાદઃ ઓઢવ ઇન્દિરાનગર આવાસ યોજના વિવાદમાં, આવાસ નીચે બનાવેલી દુકાનોને લઇ વિવાદ, દુકાનો ભૂતિયા માલિકોને આપી હોવાનો આક્ષેપ, વાસ્તવિક માલિકોને આપ્યા હતા કાગળ