Gujarat/ અરવલ્લીઃ અમરપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, એક જ સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારો, સરપંચની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ, અથડામણમાં એક મહિલા, એક પુરુષ ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Breaking News