Breaking News/
પાટણમાં હાર્ટ એટેકને લીધે વધુ એક મોત રાધનપુરમાં ST બસના ડ્રાઈવરનું મોત ચાલુ ફરજ દરમિયાન કર્મચારીને એટેક આવ્યો 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો ડ્રાઇવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા
