Gujarat/ગાંધીનગરઃ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, દાહોદ ખાતે રાહુલ ગાંધી કરશે સભા, 10 મેના રોજ બપોરે 2 કલાકે કરશે બેઠક, તમામ કોંગ્રેસના ધારાસભ્ય સાથે કરશે બેઠક, વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને બેઠક, તમામ MLAને ફરજીયાત હાજર રહેવા સુચના
National/સુપ્રીમ કોર્ટના જજ તરીકે જમશેદ બુર્જોર પારડીવાલાની નિમણુંક, ગુજરાત હાઈકોર્ટના જજ રહી ચુક્યા છે જમશેદ પારડીવાલા
National/ગુજરાત HCના જસ્ટિસની સુપ્રિમમાં નિમણૂંક, જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂંક કરવામાં આવી
Gujarat/સુરત જિલ્લામાં ભાજપ અત્યંત મજબુત સ્થિતિમાંઃપાટીલ, કાર્યકરો માટે જ સમય ફાળવ્યો છેઃપાટીલ, કાર્યકરોના સારા સુજાવનું પણ પાલન કરાશેઃપાટીલ, AAP અને BTP ગઠબંધન પર બોલ્યા સીઆર પાટીલ
Gujarat/બનાસકાંઠઃ 14 મિલાવટ ખોરોને 24.85 લાખનો દંડ, આરાગ્ય વિભાગ દ્વારા કરાયો દંડ, દવા, તેલ, દૂધમાં કરતા હતા ભેળસેળ, શ્રીમુલ ડેરીને 5 લાખનો કર્યો દંડ
Gujarat/બનાસકાંઠઃ 14 મિલાવટ ખોરોને 24.85 લાખનો દંડ, આરાગ્ય વિભાગ દ્વારા કરાયો દંડ, દવા, તેલ, દૂધમાં કરતા હતા ભેળસેળ, શ્રીમુલ ડેરીને 5 લાખનો કર્યો દંડ
Gujarat/વડોદરા:સાંડેસરા બંધુઓને નાણાં ચૂકવવા આદેશ, રાષ્ટ્રીયકૃત બેંકોને બે મહિનામાં નાણાં ચૂકવવા આદેશ, 343 કરોડ રૂપિયા ચૂકવવાનો કરાયો આદેશ, બેંકો સાથે 15 હજાર કરોડની કરી હતી ઠગાઈ
Gujarat/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવશે જામનગરમાં, હકુભા જાડેજા દ્વારા આયોજિત કથામાં આપશે હાજરી, હકુભા જાડેજા ભાગવત કથાનું કર્યુ છે આયોજન
Gujarat/PM મોદી 15 મે બાદ આવશે ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની લેશે મુલાકાતે, દ. ગુજરાતના 7 જિલ્લા સંમેલનને કરશે સંબોધન, રાજકોટમાં પણ હોસ્પિટલના કાર્યક્રમમાં થશે સામેલ, PMO કાર્યાલય તરફથી તારીખોની પુષ્ટિ હજી બાકી