Gujarat/
ગાંધીનગરઃ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, દાહોદ ખાતે રાહુલ ગાંધી કરશે સભા, 10 મેના રોજ બપોરે 2 કલાકે કરશે બેઠક, તમામ કોંગ્રેસના ધારાસભ્ય સાથે કરશે બેઠક, વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને બેઠક, તમામ MLAને ફરજીયાત હાજર રહેવા સુચના
