Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભરૂચઃ ઢાઢર નદિમાં મગરોનો વિડીયો વાયરલ, જંબુસરની ઢાઢર નદીમાં 25 મગરના દ્રશ્ય, 25 મગરના દ્રશ્યથી સ્થાનિકોમાં ભય, બ્રિજ પરથી લોકોએ કર્યો વિડીયો કેદ

Gujarat/વડોદરા:મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગ, જુનિયર વિદ્યાર્થીઓએ કર્યો આક્ષેપ, સિનિયરો વિદ્યાર્થીઓએ દબાણ કર્યાનો આક્ષેપ, સિનિયરના નંબર સેવ કરવા અને નામ યાદ રાખવા દબાણ, ફ્રેશર્સ પાર્ટીના નામે બોલાવી માનસિક ત્રાસ આપ્યો

Gujarat/ગાંધીનગર:શિક્ષકોના બદલી કેમ્પનો મામલો, રાજ્યમાં 9 મેં થી 16 મેં વિકલ્પ કેમ્પ યોજાશે, 17 થી 25 મેં દરમિયાન વધ ઘટ કેમ્પ યોજાશે, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ર

Gujarat/LRD ભરતી આન્સરકીમાં વિસંગતતા વિવાદ, વિદ્યાર્થીઓએ વાંધા અરજીઓ કરી હતી, આન્સરકીની વિસંગતતાને લઈને કરી હતી અરજી, આ મુદ્દે આજે LRD ભરતી બોર્ડ કરશે બેઠક

Gujarat/મોડાસા શામળાજી બ્રોડગેજ રેલ્વે સંપાદન મામલો, સંપાદિત જમીનના નજીવા ભાવથી ખેડૂતોનો વિરોધ, 14 ગામના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ, સરકાર ને જમીન નહીં આપવા નિર્ણય

Gujarat/અમદાવાદ કુબેરનગર વોર્ડની મતગણતરી પૂર્ણ, ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાનો વિજય, કોંગ્રેસના જગદીશ મોહનાનીની હાર

Gujarat/વાવના MLA ગેનીબહેન ઠાકોરનું નિવેદન, જીગ્નેશ મેવાણી માટે બેઠક ખાલી કરવા તૈયાર, વાવ બેઠક પર મેવાણીનું સ્વાગત છે: ગેનીબહેન

Gujarat/ગૌણ સેવા સિનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા, કમ્પ્યુટર પ્રોફિઝિયન્સીની પરીક્ષાની તારીખ જાહેર, 1 થી 15 જૂન દરમિયાન યોજાશે પરીક્ષા, 7 દિવસ પહેલા કોલ લેટર ડાઉન લોડ કરી શકાશે, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કર્યુ ટ્વીટ

International/શ્રીલંકામાં ફરી એકવાર કટોકટી લાગુ, 1 માસમાં ફરીથી મધરાતે કટોકટી લાગુ, શ્રીલંકામાં દેખાવો સામે મૂકાયો પ્રતિબંધ, 1 એપ્રિલે લગાવાય હતી ઈમરજન્સી, 17 મે સુધી શ્રીલંકન સંસદ છે સ્થગિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy