National/દિલ્હી: તેજિંદર બગ્ગા મોડી રાત્રે ઘરે પહોંચ્યા, ગુરુગ્રામના મેજીસ્ટ્રેટ સમક્ષ બગ્ગાની થઈ હતી પેશી, મધરાતે મેજીસ્ટ્રેટ સામે પેશી બાદ પોલીસને સોંપણી, બગ્ગાને સુરક્ષા આપવાનો કરાયો આદેશ, બગ્ગાને ગેરકાયદેસર કસ્ટડી દરમિયાન થઈ ઈજાઓ
National/વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ફરીથી સર્વે, બપોરે 3 વાગ્યાથી સર્વે અને વીડિયોગ્રાફી થશે શરૂ, શુક્રવારે પણ મસ્જિદ પરિસરની થઈ વીડિયોગ્રાફી, પશ્ચિમમાં આવેલા ચબૂતરાની કરાવાય વીડિયોગ્રાફી
National/તેલંગાણામાં રાહુલ ગાંધીની ઘોષણા, 2 લાખ સુધીના ખેડૂતોના દેવા માફીનો વાયદો, તેલંગાણામાં સરકાર બનતા જ કરાશે દેવા માફી, TRS સાથે હાથ નહીં મિલાવે કૉંગ્રેસ, રાહુલ ગાંધીની કૉંગ્રેસી નેતાઓને ચેતવણી
National/J&K: 200 આતંકીઓનો LOC પાર જમાવડો, 200 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં, લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન, અમરનાથ યાત્રા રુટ નજીક મોટી કાર્યવાહી
National/દેશમાં પ્રજનન દરમાં થયો ઘટાડો, પ્રજનન દર 2.2થી ઘટીને 2 પર પહોંચ્યો, યુપી, બિહારનો પ્રજનન દર સરેરાશથી વધુ, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે રિપોર્ટમાં ખુલાસો, દેશમાં વસ્તી વધારાની રફ્તારમાં થયો ઘટાડો, ગર્ભનિરોધકોના ઉપયોગમાં પણ થયો છે વધારો
National/MP:શહડોલ કોર્ટમાં માનવતાનું ચીરહરણ, જાહેરમાં દોડાવીને મહિલાને મારાયો માર, એકઠી થયેલી ભીડ જોતી રહી મહિલાની પિટાઈ, જમીન પર રડતું રહ્યું મહિલાનું માસૂમ બાળક, વકીલે શહડોલમાં મહિલાઓને માર્યો માર
National/LPG સિલિન્ડરના ભાવમાં વધારો, LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધ્યા, દિલ્હીમાં ઘરેલુ ગેસનો નવો ભાવ 999.50 રૂપિયા
National/મથુરા: યમુના એક્સપ્રેસવે પર અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના થયા મોત, મૃતકોમાં 3 મહિલા, 1 માસૂમ પણ સામેલ
National/3 દિવસ બાદ આવશે વર્ષનું પહેલું વાવાઝોડું, બંગાળ-ઓડિશામાં ભારે વરસાદની વોર્નિંગ, 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, આજ સાંજથી વાવાઝોડું આગળ વધશે, અંદમાન સાગરથી આગળ વધશે વાવાઝોડું, બંગાળની ખાડી તરફ વાવાઝોડું આગળ વધશે
Gujarat/ખોડલધામના ચેરમેન દિલ્હી નહીં જાય, નરેશ પટેલ પડધરી, કાલાવાડની મુલાકાતે, બંને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે.