Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/LRD ભરતી આન્સરકીમાં વિસંગતતા વિવાદ, વિદ્યાર્થીઓએ આન્સરકીની વિસંગતતાને લઈને કરી હતી અરજી, આ મુદ્દે આજે LRD ભરતી બોર્ડ કરશે બેઠક, અધ્યક્ષ હસમુખ પટેલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બેઠકમાં ભરતી બોર્ડના સભ્યો રહેશે હાજર.

Gujarat/ભાવનગરઃ રવિવારે બેંક રહેશે ચાલુ LICના IPOને કારણે રહેશે બેંક ચાલુ LICની IPOની છેલ્લી તા. 8મી મે બેન્કિંગ કામ રહેશે બંધ

India/ભારતીય શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે શેરબજારની મહાકડાકા સાથે શરૂઆત સેન્સેક્સમાં 1007.35 અંકનો કડાકો સેન્સેક્સ 54694.88ની સપાટીએ નિફ્ટીમાં 306.40 અંકનું ગાબડું નિફ્ટી 16373.80ની સપાટીએ

Gujarat/રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદ..જામનગરના કાલાવડ પંથકમાં પણ માવઠું પડ્યું

National/વીજળી પર અપાતી સબસિડી અંગે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે વીજળી સબસિડી વૈકલ્પિક રહેશે.

Gujarat/સૌરાષ્ટ્રમાં હથિયારોના વેંચાણના રેકેટનો પર્દાફાશ..ATS એ 24 લોકો પાસેથી 54 ગેરકાયદેસર હથિયાર કબજે કર્યાં

Gujarat/આવતીકાલથી AMTSની બસો હવે લાલ દરવાજાથી થોળ સુધી દોડશે, આવતીકાલે CM કરાવશે સેવાનો પ્રારંભ

National/જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના એંધાણ…પરિસીમન આયોગે ફાઈનલ રિપોર્ટ પર હસ્તાક્ષર કર્યા.કાશ્મીરી પંડિતો માટે એક સીટ રિઝર્વ રખાઈ

Gujarat/સુરતઃ લગ્ન પ્રસંગમાં વરરાજાનું નાચતી વખતે છાતીમાં દુખાવો ઉપડતા મોત, વરરાજાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

Gujarat/હારીજના કાઠી ગામમાં મોંઘા લીંબુને કારણે થયો ઝઘડો, મહિલાઓ વચ્ચે લીંબુ ઘરેથી લઈ જવા બાબતે મારામારી, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy