Gujarat/
ભુજઃ ભીરંડીયારા નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, 2 ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
