Gujarat/ ગાંધીનગરઃ કૃષિમંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કૃષિ અને પશુપાલન વિભાગે લીધા મહત્વના નિર્ણય, ડુંગળીને લઇને રા.સરકારે લીધા મહત્વના નિર્ણય, 130 કરોડ રૂપિયાના સહાયની સરકારની જાહેરાત, 1 એપ્રિલે ડુંગળી વેચી હશે તેને મળશે સહાય, ડુંગળીના ભાવમાં પ્રતિકિલો 2 રૂપિયા આર્થિક સહાય, ટેકાના ભાવે 5 લાખ 36 ટન ચણા ખરીદશે સરકાર

Breaking News