Election/
વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપંચની તડામાર તૈયારીઓ ઉ.ગુજરાતમાં આંદોલનોથી સંવેદનશીલ બૂથની સંખ્યા વધી 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવાશે ચૂંટણી માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે અંતિમ મતદારયાદી 10 ઓક્ટોબરે જાહેર થશે
