Gujarat/
સાબરકાંઠાનું જાદરગામ સજ્જડ બંધ, જાદર ગામને તાલુકો બનાવવાની માંગ બની ઉગ્ર, 40 ગામના લોકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા, જાદરના સ્ટેશન રોડથી રેલીની શરૂઆત, તાલુકો નહીં તો મત નહીંની લોકોની ચીમકી
