Gujarat/
ગુજરાત ગ્રામપંચાયતના VCE કરશે આંદોલન, ગાંધીનગરમાં 11 મેએ કરશે વિરોધ કાર્યક્રમ, ગુજરાતમાં VCEને સરકારી કર્મચારીમાં સમાવા માંગ, લાંબા સમયથી માંગ આજે પણ માત્ર લોલીપોપ, માંગ નહિ સંતોષાયતો ઉગ્ર આંદોલનની ચીમકી
