Gujarat/ 6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં સરકારનો મોટો નિર્ણય, 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ, એક વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા, ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે, અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠ અંગે પણ થશે તપાસ, કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને કરાઇ છે બ્લેકલિસ્ટ,

Breaking News