Gujarat/
દાહોદઃ છાબ તળાવ ખાતે ચામાચીડિયાના મોત, મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચતા મોત, આશરે 100 જેટલા ચામાચીડિયા મળ્યા મૃત હાલતમાં, આકરી ગરમીથી પશુ પક્ષીઓની હાલત બની કફોડી, ચામાચીડિયાના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં નિરાશા
