Gujarat/
અમદાવાદમાં 47 ડિગ્રી ગરમીએ રાડ પડાવી, કાલે અમદાવાદમાં 48 ડિગ્રીની શક્યતા, કાલે અમદાવાદમાં 146 વર્ષનો રેકોર્ડ તૂટી શકે, રાજ્યના 13 શહેરમાં 46 ડિગ્રીને પાર તાપમાન, ગુજરાતના તમામ મહાનગરો અગનભઠ્ઠી બન્યા
