Maharastra/
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી, કોંકણ રેલ સેવા પ્રભાવિત થતાં 6 હજાર યાત્રી ફસાયા, PM મોદીએ મહારાષ્ટ્ર CM સાથે કરી વાતચીત, શક્ય તમામ મદદનું આપ્યું આશ્વાસન, વધુ બે NDRFની ટીમોને રત્નાગીરી જિલ્લામાં મોકલાઇ, રાયગઢ જિલ્લામાં પણ પ્રશાસન દ્વારા કામગીરી કરાઇ, ભારે વરસાદને પગલે નીચાણવાળા ભાગોમાં જળભરાવ, મહારાષ્ટ્રની 47 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી, રાયગઢમાં પૂરમાં 5 લોકોનાં કરૂણ મોત થયા, કોંકણમાં હજી 6 હજાર લોકો ફસાયેલા
