Gujarat/ થરાદમાં લગ્નના મંડપમાં આગ, ભોજન સમારંભ વેળા આગ લાગતા અફડાતફડી, અગમ્ય કારણોસર મંડપમાં આગ લાગી, દરજી સમાજના લગ્નમાં જમણવારનો કાર્યક્રમ હતો, 1200 લોકોનો જમણવારનો કાર્યક્રમ હતો

Breaking News