અમદાવાદ/ ગેરકાયદેસર બાંધકામને લઈને બિલ્ડરો બેફામ AMCના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો દાણીલીમડામાં એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો ગેરકાયદે બાંધકામ દૂર કરવા ગઈ હતી ટીમ AMCના અધિકારીની ટીમ પર હુમલો માચીસવાળા એસ્ટેટમાં આવેલ છે ગેરકાયદે બાંધકામ દાણીલીમડા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

Breaking News