Gujarat/
વલસાડ:SOGએ લોરેન્સ બિશ્નોઈની કરી ધરપકડ, કુખ્યાત લોરેન્સની વાપીથી કરાઈ ધરપકડ, હથિયાર સાથે કરાઈ આરોપીની ધરપકડ, ધાડ લૂંટ હત્યાના ગુનામાં છે સંડોવણી, 2 દિવસ પહેલા પુણે માં કર્યું હતું ફાયરિંગ
