Gujarat/
પાલનપુર ન.પા. વિપક્ષ નેતાને કરાયા નજરકેદ, વિપક્ષ નેતા અંકિતા ઠાકોરને કરાયા નજરકેદ, ઉર્જા મંત્રી સામે પ્રશ્નોની કરવાના હતા રજૂઆત, રજૂઆત કરે તે પહેલા પોલીસે કર્યા નજરકેદ, UGVCLની વિભાગીય કચેરીનું કરાયું ઉદ્ધાટન, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત
