Gujarat/ અમદાવાદ: શહેરમાં પાણી મુદ્દે અનોખો વિરોધ, AMCના વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કમિશનરના ઘરે બાલટી, ટુવાલ, લઈ વિરોધ, કમિશન બંગલા બહાર વિરોધ કરવામાં આવ્યો, વિરોધપક્ષના નેતા સહિતના કાર્યકરોની અટકાયત,

Breaking News