Gujarat/ સુરેન્દ્રનગર:લીંબડીના ભથાણ ગામે કમળાના વધુ 14 કેસ, બીજા દિવસે કેસમાં વધારો થતાં તંત્રમાં દોડધામ, અગાઉ કમળાના ૨૦ કેસ નોંધાયા હતા, વધુ 14 કેસ નોંધાતા કુલ આંક ૩૪ પર પહોંચ્યો, ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળતા રોગચાળો વકર્યો, આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવાની માંગ

Breaking News