Gujarat/
કોળી સમાજને બદનામ કરવાના આરોપસર અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજી બાવળીયાને સસ્પેન્ડ કરાયા, કાર્યકારણીમાં મોટો નિર્ણય, પ્રમુખ અજીત પટેલે બાવળીયાને કર્યા સસ્પેન્ડ
