Gujarat/ મહેસાણા:સુદાસણામા પાણી માટે આંદોલન, સિંચાઇના પાણી માટે ખેડૂતોએ બાંયો ચડાવી, સતલાસણાના લોકો પણ આંદોલનના માર્ગે, પાણી નહી તો વોટ નહીં બેનર લાગ્યા, ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું, ઉપવાસ બાદ 22 મેએ બાઈક રેલી યોજાશે, સુદાસણા થી લુણવા બાઈક રેલી યોજાશે

Breaking News