Gujarat/ વડોદરામાં કાળઝાળ ગરમીમાં વીજકાપ, આજથી શનિવાર સુધી સમારકામ માટે વીજકાપ, સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી વિજળી રહેશે ગુલ, વીજ કંપનીના 4 સબડિવિઝનના 11 ફીડર બંધ રહેશે, ગોરવા, વાસણા, વિસ્તારના 11 ફીડર બંધ, 16 થી 21 મે દરમિયાન ચાલશે સમારકામ, 30 હજાર લોકોને થશે અસર, ગરમીમાં શેકાવું પડશે

Breaking News