અકસ્માત/ સુરતઃ ભાજપના વોર્ડ પ્રમુખ મનોજ શુક્લાનું પટકાતા મોત, ફેક્ટરીના ત્રીજા માળેથી નીચે પટકાતા મોત,કચરો ફેંકવા જતા ત્રીજા માળેથી નીચે પટકાયા, કિરણ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Breaking News