Surat News/ સુરતના નાનપુરા પ્રિયા એપાર્ટમેન્ટમાં આગની ઘટના! 20 વર્ષીય યુવતીનું રેસ્ક્યું કરાયું

વોશિંગ મશીનમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત(Surat)ના નાનપુરાના પ્રિયા એપાર્ટમેન્ટમાં 6ઠ્ઠા માળે આગ(Fire)ની ઘટના બની હતી. ઘરમાં આગ લાગતા વર્ષીય યુવતીનું રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું હતું. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરત શહેરમાં નાનપુરાના પ્રિયા એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. વોશિંગ મશીનમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા જીવ બચાવવા 20 વર્ષીય યુવતી ACના કોમ્પ્રેસર પર બેસી ગઈ હતી. લોકોએ તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરતા લાશ્કરોની ટીમે આગને બૂઝાવી હતી. ફાયર વિભાગની ટીમે યુવતીનું રેસ્કયુ કરીને બચાવી હતી. ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવતીનું રેસ્ક્યુ કરી બચાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈના મલાડ ઈસ્ટમાં ભીષણ આગથી અરાજકતા સર્જાઈ,100 વેરહાઉસ બળીને રાખ

આ પણ વાંચો:આગની અફવા બાદ જલગાંવમાં પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરોએ ઝંપલાવતાં 11થી વધુના મોત

આ પણ વાંચો:તુર્કીના સ્કી રિસોર્ટ હોટલમાં લાગી ભીષણ આગ, 66 લોકોના મોત