Gujarat/
અમદાવાદના એસ.જી હાઇવે પર અકસ્માત, અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું, ડમ્પરની ટક્કરે એકટીવા ચાલક વિદ્યાર્થીનીનું મોત, વહેલી સવારે અકસ્માતની ઘટના બની, માતેલા સાંઢની જેમ જઇ રહેલા ડમ્પરે યુવતીનો ભોગ લીધો, શહેરમાં ડમ્પરચાલકો બેફામ
