કોંગ્રેસનો વિરોધ/ રાજકોટ: શિક્ષણ સમિતિ ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રા. શિક્ષણ સમિતિની કચેરીમાં ગંગાજળ છાંટી કર્યો વિરોધ ગઈકાલે લેવાયા અતુલ પંડિત સહિત 15 સભ્યોના રાજીનામાં યુનિફોર્મને લઈને 17 લાખનું કૌભાંડ આચર્યાનો આરોપ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સમક્ષ થઈ હતી ફરિયાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ પગલાં ન ભર્યાનો સવાલ દોઢ વર્ષ પહેલાં જાણ હોવા છતાં કેમ કર્યા આંખ મિચામણા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત

Breaking News