Gujarat/ આજથી ત્રણ દિવસ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, વડનગરના પુરાતન વારસાનું મહત્વ દર્શાવાશે, કેન્દ્રીયમંત્રી મિનાક્ષી લેખી હાજર રહેશે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ, CM ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે, કોન્ફરન્સમાં 2500થી વધુ લોકો ભાગ લેશે

Breaking News