Gujarat/
દાઉદના 4 સાગરીતો ઝડપાવાનો મામલો, ઘણાં સમયથી રહેતા હતા અમદાવાદમાં, સરદારનગરમાં રહેતા હતા આરોપીઓ, કોની ઓળખાણથી રહેતા હતા તેની તપાસ શરૂ, બોગસ ઓળખપત્ર કયાં બનાવ્યા તેની પણ તપાસ
