Gujarat/ફાયર સેફ્ટી એક્ટની અમલવારીનો વિવાદ, HCમાં એડવોકેટ જનરલનું નિવેદન, ફાયર સેફ્ટી NOC,BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી, BU પરમિશન મળી શકે નહીં તે ઇમારતોને સીલ કરાશે, ઇમારતોને સીલ કરાશે કે તોડી પડાશે, HC SVP હોસ્પિ.માં લાગેલ આગની ઘટનાની નોંધ લીધી, હોસ્પિ.માં ફાયર સેફટી સાધનો કાર્યરત હતા, 10 જ મિનિટમાં સ્થિતિ પર કાબૂ મેળવાયો, અરજદારે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું, તંત્રએ પગલા લેવાના શરૂ કર્યા છે, આગામી સુનાવણી જૂન મહિનામાં થશે
Gujarat/દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલનનો મામલો, આવેદનપત્ર બાદ ખેડૂતોના ધરણાંની તૈયારી, ના.કલેક્ટર કચેરીએ ધરણાં યોજે તેવી શક્યતા, મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં યોજી શકે, પાણી આપવાની માગ મુદ્દે યોજી હતી ટ્રેક્ટર રેલી, પાણી નહીં તો વોટ નહીં ના સૂત્રો સાથે રેલી યોજી, ધરણાંને લઇને બનાસકાંઠા પોલીસ થઇ એલર્ટ
Gujarat/ગાંધીનગરઃPSIના પરિણામોમાં વિસંગતતાનો મામલો, બિન અનામત સમિતિના સભ્યો રજૂઆત માટે પહોંચ્યા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની કરી રજૂઆત, પ્રાથમિક પરિણામમાં અન્યાય થયો હોવાની રજૂઆત, બિન અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય, અન્ય વર્ગના ઉમેદવારોને પાસ કર્યાનો આક્ષેપ
Gujarat/અમદાવાદઃ AAP દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન, AAPના નેતા ઇસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ, AAPના ઉપાધ્યક્ષ ધરણાં પર બેસે તો ધરપકડ થાય, 2 દિવસ બાદ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી, ભાજપના કાર્યકર્તા તરીકે પોલીસ કામ કરી રહી છે, પોલીસે પોતાના બંધારણના સોગંદ ભૂલી જાય છે
Gujarat/સુરતઃ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ફાટ્યા બેનર, કડોદરા ખાતે લાગાવેલા બેનરો ફાટ્યા, અજાણ્યા તખીરખોરોએ રાત્રી દરમ્યાન ફાળ્યા બેનરો, આગામી તા.7ના રોજ જે.પી.નડ્ડા પધારવાના છે કડોદરા, ભાજપે પોલીસ ફરિયાદ આપવાની હાથધરી તજવીજ
Gujarat/છોટાઉદેપુર: બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 2ના ઘટના સ્થળે જ નિપજ્યા મોત, બોડેલીના મોડાસર ચાર રસ્તા પર બની ઘટના, ઉબડ ખાબડ રસ્તાને લઇ સર્જાયો અકસ્માત, પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ
National/LIC IPO 3 કલાકમાં 5 કરોડથી વધુનું બીડિંગ, 16.2 કરોડ શેરમાંથી 5 કરોડથી વધુનું બીડિંગ, પોલિસીહોલ્ડર્સનો ક્વોટા ઓવરસબ્સ્ક્રાઇબ થયો, IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો, માત્ર બે કલાકમાં જ 36 ટકા સબ્સક્રાઈબ થયો, શેર IPO બંધ થવાના સપ્તાહ બાદ થશે લિસ્ટ, પછી 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે
National/મધ્યમ વર્ગને વધુ એક આંચકો, હવે લોન લેવી થશે મોંઘી, રેપો રેટમાં 0.40%નો વધારો, રેપો રેટ વધીને 4.40% થયો
Stock Market/શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં 1,409.81 અંકનો કડાકો સેન્સેક્સ 55,566.18ના સ્તર પર નિફ્ટીમાં 424 અંકનો કડાકો નિફ્ટી 16,645.10ના સ્તરે પહોંચ્યો