Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને અમદાવાદમાં RSS ભવન ખાતે ભાજપ-RSSની મહત્વની બેઠક, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હેડગેવાર ભવને

Gujarat/કચ્છઃ દરિયાઇ સીમા પરથી ઝડપાઇ પાક. બોટ,  BSF એ ઝડપી પાડી પાકિસ્તાની બોટ,  હરામીનાળા વિસ્તારમાંથી ઝડપાઇ પાક. બોટ,  હરામીનાળાના પિલર નં. 1158 પાસેથી ઝડપાઇ

Gujarat/મહેસાણાઃ બેન્ક પર છેતરપીંડીનો આરોપ,  ખેરાલુ ધી નાગરિક સહકારી બેન્ક પર આરોપ,  લોભામણી લાલચ આપી છેતરપિંડી કર્યાનો આરોપ,  ગ્રાહક સુરક્ષા મંડળે બેન્કને ફટકારી નોટિસ,  અરજદારની ફરિયાદ, પુરાવાના આધારે નોટિસ,  બેન્કની જાહેરાત મુજબ વળતર ન મળતા કરી ફરિયાદ,  અરજદારે ગ્રાહક સુરક્ષા મંડળમાં કરી ફરિયાદ

Gujarat/દિયોદરમાં ખેડૂતોના જળ આંદોલનનો મામલો,  દિયોદર પ્રાંત કચેરીએ ખેડૂતો બેસવાના હતા ધરણાં પર,  મંડપનો સામાન રીક્ષામાંથી ઉતારતા પોલીસે રોક્યા,  સામાન ન ઉતારવા દેતા ખેડૂતોએ કર્યુ સુત્રોચ્ચાર,  પોલીસની હાજરીમાં ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ,  પ્રાંત કચેરીએ ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ

National/બાળકો પર કોવેક્સિનના બુસ્ટર ડોઝની ટ્રાયલ, ભારત બાયોટેકે DCGI પાસે માંગી પરમિશન

Gujarat/વેરાવળઃ બંધ મકાનની દીવાલ ધરાશાયી,  દીવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા,  મકાનના સ્લેબ નીચે દબાઇ જતા 1 બાળકનું મોત,  અન્ય બે બાળકો ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત,  બાળકો રમી રહ્યા તે સમયે બની દુર્ઘટના,  પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો હોંસ્પિ. પહોંચ્યા

Gujarat/ટ્રેનમાં ફરતો નકલી TTE ઝડપાયો,  રાજકોટ રેલવે પોલીસે પકડી પાડ્યો,  રાજકોટ-ઓખા-જયપુર એક્સપ્રેસમાં કરતો છેતરપિંડી,  નકલી TTE બની લોકો પાસે માંગતો હતો ટિકિટ,  રાજકોટ RPF દ્વારા નકલી TTEને પકડી પડાયો,  નકલી TTE બની કરતો હતો છેતરપિંડી,  નકલી TTE રાજકોટ રેલવે પોલીસે પકડી પાડ્યો

Gujarat/પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં ઉચાપતનો મામલો,  ઉચાપત કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટને કરાયા બરતરફ,  કુમારી લીલા રાણાને બરતરફ કરાયા,  વર્ષ 2018-19માં ફરજ દરમ્યાન કરી હતી ઉચાપત,  પોસ્ટલ જીવન વીમા, ગ્રામિણ ટપાલ વીમામાં ઉચાપત,  લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરી આચરી ઉચાપત,  ગ્રાહકોના નાણાં સિસ્ટમ જમા કરી રસીદને કેન્સલ કરી,  કુમારી લીલા રાણાને કાયમી ધોરણે બરતરફ કર્યા

Gujarat/સુરતઃ અડાજણમાં સ્લેબ પડવાની ઘટના બની,  અભિનવ બિલ્ડીંગ નં. 8નો સ્લેબ ધરાશાઇ,  ચોથા માળનો સ્લેબ ધરાશાયી થયો,  સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી,  પરિવારના સભ્યો બહાર ગયા હતા,  બિલ્ડિંગમાં છેલ્લા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો,  બાજુના ફ્લેટમાં ફસાયેલ વ્યક્તિને બચાવી લેવાયો,  અંદાજે 25 વર્ષ જૂનું બિલ્ડીંગ

National/સ્પોર્ટ્સ પત્રકાર બોરિયા મજુમદાર પર પ્રતિબંધ,  BCCIએ મૂક્યો બે વર્ષનો પ્રતિબંધ,  ક્રિકેટર રિદ્ધિમાન સાહાને ધમકી આપવા બદલ પ્રતિબંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy