Breaking News/માનહાનિ કેસ: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21મી જુલાઇએ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
Breaking News/ગાંધીનગરના આદરજના ફાર્મહાઉસમાં ચાલુ જુગારધામ ઝડપાયું, 9 જુગારીઓની ધરપકડ, 1 કરોડ 19 લાખ મુદ્દામાલ જપ્ત, લોકલ ક્રાઇમબ્રાંચની ટીમ પૂર્વ બાતમીને આધારે જુગારધામ પર ત્રાટકયું
Breaking News/પૂર્વ IAS એસ.કે.લાંગાના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટે એસ.કે.લાંગાના 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જમીનના ભ્રષ્ટાચાર કેસમાં એસ.કે.લાંગાની પોલીસે કરી છે ધરપકડ
Breaking News/‘લગ્નની લાલચે સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો દુષ્કર્મ નથી’, ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.. પ્રેમી પંખીડાની બળાત્કારની ફરિયાદનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી પછી મહત્વનું અવલોકન, પુખ્ત વયના હોય તો લગ્નની લાલચે પોતાને સરેન્ડર ન કરી શકો
Breaking News/જમીન કૌભાંડ સંબંધે પકડાયેલા ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર. તા. 17 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ ઉપર રહેશે લાંગા
Breaking News/Ind-Wi First Test : વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને બેટિંગ લીધી, યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશાને કર્યું ડેબ્યૂ
Breaking News/ગુજરાતના રસ્તાઓ નજીવા વરસાદમાં ધોવાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પ્રાંત દીઠ મુખ્ય ઈજનેરની જગ્યા ઉભી કરવા મુખ્યમંત્રીનો આદેશ, ત્રણ રીજીયન વાઈઝ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જગ્યાઓ રીસ્ટ્રક્ચર કરાશે
Breaking News/ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY યોજનાની ગવર્નિગ બોડીની બેઠક, ગેરરિતી આચરતી હોસ્પિ.ને સાંખી નહીં લેવાય, કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા ઋષિકેશ પટેલની સૂચના