Breaking News/
જમીન કૌભાંડ સંબંધે પકડાયેલા ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર. તા. 17 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ ઉપર રહેશે લાંગા
