Gujarat/આજે LRDનું 20% પ્રમાણે 519 સ્થાનોનું વેઈટિંગ લિસ્ટ થશે જાહેર… 2018-19ની ભરતીની પ્રતીક્ષા યાદીને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં કરી હતી ઘોષણા
National/PM મોદીએ પેટ્રોલ-ડીઝલ પર રાજ્યોને વેટ ઘટાડવા માટે કર્યો આગ્રહ…. કહ્યુ-મહારાષ્ટ્ર, બંગાળ કેરળ જેવા રાજ્યોએ કર નહીં ઘટાડતા જનતા થઈ રહી છે પરેશાન
Gujarat/અંકલેશ્વર ખાતે નવી એર સ્ટ્રીપ ખુલ્લી મૂકાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી અપાઈ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે મહત્વપૂર્ણ સાબિત થશે, દહેજ, હજીરા, કડોદરા સહિતના જિલ્લા માટે મહત્વપૂર્ણ, એર સ્ટ્રીપ મારફતે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન કરાવાશે, આગામી માસમાં એર સ્ટ્રીપની શરૂઆત કરાવાશે
Gujarat/કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય… કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક અસરથી મળશે… સ્થગિત પ્રમોશન પુનસ્થાપિત થશે.
Gujarat/પાલનપુરમાં ચોરીની આશંકાએ 9 વર્ષીય બાળકને મસ્જિદમાં ઢોર માર મારાયો… 5 મહિલાઓ સહીત 19 સામે ફરિયાદ
National/અયોધ્યાના મહંત પરમહંસ દાસને તાજમહેલમાં એન્ટ્રી મળી નહીં… ભગવાં કપડાં પહેર્યા હોવાથી સ્ટાફે એન્ટ્રી નહીં આપી હોવાનો દાવો