Gujarat/
અંકલેશ્વર ખાતે નવી એર સ્ટ્રીપ ખુલ્લી મૂકાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી અપાઈ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે મહત્વપૂર્ણ સાબિત થશે, દહેજ, હજીરા, કડોદરા સહિતના જિલ્લા માટે મહત્વપૂર્ણ, એર સ્ટ્રીપ મારફતે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન કરાવાશે, આગામી માસમાં એર સ્ટ્રીપની શરૂઆત કરાવાશે
