India/
કોરોનાકાળમાં છૂટક વેપારીઓ માટે રાહતનાં સમાચાર, રિટેઇલર્સને ઔદ્યોગિક એકમનો દરજ્જો અપાશે, છૂટક વેપારીઓ માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, MSME મંત્રી નીતિન ગડકરીની જાહેરાત, રિટેઇલર્સને ઓછા વ્યાજદરે લોન મળશે, ગુજરાતમાં સરેરાશ 5 થી 7 લાખ છૂટક વેપારીને લાભ, દેશમાં અંદાજીત 2.70 કરોડ છૂટક વેપારીને ફાયદો
