Gujarat/
ઉંઝા એપીએમસીમાં પાક સહાય ચેક વિતરણ, મુખ્યપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી ચેક વિતરણ કાર્યક્રમ, સવારે 11.30 કલાકે ઉંઝામાં યોજાશે કાર્યક્રમ, તાઉતે સમયે થયેલાં પાકનુક્સાન સામે સહાય, શનિવારે નાયબમુખ્યપ્રધાનના હસ્તે થયા ચેકવિતરણ
