Gujarat/
જૂનાગઢઃ મનપાના કાર્યપાલક ઇજનેરને દંડ, કમિશનરે 50 હજારનો ફટકાર્યો દંડ, વર્તમાન કમિશનર રાજેશ તન્નાએ કર્યો દંડ, યોગ્ય અભિપ્રાય ન આપવા બદલ ફટકાર્યો દંડ, બાંધકામ મંજૂરી અંગેના અભિપ્રાયને લઈ વિવાદ, જૂના નિયમ મુજબ મંજૂરી રિવાઇઝ કરવા અભિપ્રાય, કાર્યપાલક લલિત વાઢેરે આપ્યો હતો અભિપ્રાય, પોશ એરિયામાં બાંધકામની મંજૂરી અંગે અભિપ્રાય, 4માંથી 2 કોમર્શિયલ બિલ્ડીંગની માંગી હતી મંજૂરી, તત્કાલીન કાર્યપાલક ઇજનેરને દંડ ફટકારતા ચકચાર
