ગુજરાત/ રાહુલ ગાંધી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રહેશે હાજર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયું છે સંમેલન કોંગ્રેસના બૂથ કાર્યકરોને રાહુલ ગાંધી કરશે સંબોધિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રહેશે સંમેલનમાં હાજર રાહુલ ગાંધી સવારે 11.20 કલાકે પહોંચશે એરપોર્ટ સવારે 11.30 કલાકે સર્કિટ હાઉસ જવા રવાના થશે બપોરે 12.55 કલાકે વલ્લભ સદન પહોંચશે રાહુલ ગાંધી બપોરે 2.35 કલાકે ગાંધી આશ્રમ જવા નીકળશે

Breaking News